નીચેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ કઈ છે?

  • A
    $1$-($4$-નાઈટ્રોફિનાઈલ)-$2$-બ્રોમોઈથેન
  • B
    $1$-($4$-નાઈટ્રોફિનાઈલ)-$1$-બ્રોમોઈથેન
  • C
    $1$-બ્રોમો-$1$-ઈથાઈલ-$4$-નાઈટ્રોબેન્ઝીન
  • D
    $1$-બ્રોમો-$2$-ઈથાઈલ-$4$-નાઈટ્રોબેન્ઝીન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ ઓળખો.

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I$ : $S_N2$ પ્રક્રિયાઓ 'સ્ટીરિયોસ્પેસિફિક' છે,જે દર્શાવે છે કે તેઓ નીપજ તરીકે માત્ર એક જ સ્ટીરિયો-આઈસોમર બનાવે છે.
વિધાન $II$ : $S_N1$ પ્રક્રિયાઓ સામાન્ય રીતે નીપજ તરીકે રેસેમિક મિશ્રણ બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

નીચેના પૈકી કયો/કયા હેલાઈડ $S_{N}1$ પ્રક્રિયા દર્શાવશે નહીં:
$(A)$ $H_2C=CH-CH_2Cl$
$(B)$ $CH_3-CH=CHCl$
$(C)$ $C_6H_5CH_2Cl$
$(D)$ $(CH_3)_2CHCl$
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો:
(સાયક્લોહેક્સિલ)મિથાઈલ ક્લોરાઈડ + $CH_3ONa$ $\rightarrow$ $1-$(મિથોક્સિમિથાઈલ)સાયક્લોહેક્સ$-1-$ઈન.
આ પ્રક્રિયાની ક્રિયાવિધિ શું હશે?

Difficult
View Solution

$2-$બ્રોમોપેન્ટેનમાંથી પેન્ટ$-2-$ઈન બનવાની વિલોપન પ્રક્રિયામાં નીચેનામાંથી કયા સમાવિષ્ટ છે?
$a$. $\beta-$વિલોપન પ્રક્રિયા
$b$. ઝાયત્સેવના નિયમનું પાલન
$c$. ડીહાઈડ્રોહેલોજનેશન પ્રક્રિયા
$d$. નિર્જલીકરણ (ડીહાઈડ્રેશન) પ્રક્રિયા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo